માતૈતરાઈ ધામ પર વાર્ષિક ધર્મયાત્રાનું આયોજન

સમાજ ઉત્કર્ષ: અંજાર તાલુકના વરસામેડી મધ્યે આવેલ પરમ પૂજ્યશ્રી માતૈદેવ સ્થાનક પર માતૈદેવ તપોભૂમિ ધામ સેવક સંઘ દ્વારા વાર્ષિકયાત્રા અંતર્ગત તારીખ ૧ માર્ચની રાત્રે મહાઠાઠ અને જ્ઞાનકથન તેમજ ફાગણ વદ એકમ, તારીખ ૨ માર્ચનાં રોજ બારમતીપંથ, સમૂહપ્રસાદ તેમજ વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Developed & Designed By InfoCentroid