મુન્દ્રા મહેશ્વરી સમાજ સમૂહલગ્ન મહોત્સવ -૨૦૧૮
સમાજ ઉત્કર્ષ: મુન્દ્રા મધ્યે સર્વધર્મે સમૂહલગ્નસમિતિ દ્વારા આયોજિત સમુહલગ્નોત્સવ અંતર્ગત મહેશ્વરી સમાજ સમૂહલગ્ન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સમુહલગ્ન સમિતિ દ્વારા આગામી ૨૬ થી ૨૯ એપ્રિલ સુધી નીચે મૂજબનાં સોનેરી અવસરોની રૂપરેખા નક્કી કરવામાં આવી છે;
તા.૨૬ એપ્રિલ: સમુહર્તા(પચાઈ).
તા.૨૭ એપ્રિલ: ગણેશ સ્થાપના / માંડવા રોપણ અને રાત્રે દાંડિયારાસ (શો).
તા.૨૮એપ્રિલ: હસ્તમેળાપ (રાત્રે ૮ કલાકે).
તા.૨૯ એપ્રિલ: સમૂહભોજન (બપોરે ૧૨:૦૦ કલાકે થી આપના આગમન સુધી).
તા.૨૯ એપ્રિલ: કન્યા વિદાય (સાંજે ૪:૦૦ કલાકે).
આ સમૂહલગ્નમાં પોતાના સંતાનોના લગ્ન કરાવવા ઇચ્છુક વાલીઓએ નીચે જણાવેલ સરનામાં પર રૂબરૂ અથવા નીચે દર્શાવેલ વ્યક્તિઓનો ટેલિફોનિક સંપર્ક કરી નામ નોંધાવી શકે છે. નામ નોંધાવા ની અંતિમ તારીખ.૨૫.૦૩.૨૦૧૮ છે.
૧) પી.એમ.મહેશ્વરી. એડવોકેટ & નોટરી
ઓફીસ નં.૮ આદર્શ ટાવર,
મુન્દ્રા-(કચ્છ)
મો.૯૪૨૭૪૩૮૦૩૨
૨) કાનજીભાઈ સોંધરા. એડવોકેટ
ઓફીસ નં.૧૧ આદર્શ ટાવર,
મુન્દ્રા-(કચ્છ)
મો.૯૯૭૯૭૯૭૪૮૦.
૩) દામજીભાઈ સોધમ,
માજી પ્રમુખ મુન્દ્રા મહેશ્વરી સમાજ
મો.૯૪૨૭૪૩૫૩૨૭
૪) નારાણભાઇ સોધમ
સામાજિક અગ્રણી (મુન્દ્રા)
મો.૯૦૩૩૯૯૦૮૬૧
૫) ભરતભાઈ પાતારીયા
સામાજિક અગ્રણી (મુન્દ્રા)
મો.૯૯૦૯૮૮૫૫૧૨