શ્રી ગુડથરવાળા મતિયાદેવનાં આગામી મેળા અંતર્ગત અપિલ.
શ્રી ગુડથરવાળા મતિયાદેવનાં આગામી ચૈત્ર વદ ત્રીજ ચોથનાં, તારીખ ૦૩.૦૪.૨૦૧૮ અને ૦૪.૦૪.૨૦૧૮ નાં રોજ બે દિવસીય મેળા દરમિયાન યાત્રાળુઓને સલામતીના ભાગરૂપે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે આયોજક સમિતિ વતી સ્થાનકની નજીક આવેલ ખખરી નદીની નજીક ન જવા તેમજ તકેદારી રાખવા સમિતિ વતી અપીલ કરવામાં આવી છે.