શ્રી લુણંગદેવનાં સમાધિસ્થાન (ઠરઇધામ) ખાતે ધર્મયાત્રાનું આયોજન.
મહેશ્વરી સમાજનાં આરાધ્યદેવશ્રી લુણંગદેવનાં સમાધિસ્થાન સિંધ પ્રાંત (પાકિસ્તાન) મધ્યે આવેલ ઠરઇધામ ખાતે સવંત ૨૦૭૪ ચૈત્ર સુદ ચોથનાં રોજ ધર્મયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.